એની મહેકના ઉચ્છવાસ મારા મસ્તિષ્કમાં

Image
હર નીશાએ નીશદીન
એની મહેકના ઉચ્છવાસ
મારા મસ્તિષ્કમાં
છુપાઈને તેની જેમ-જ
મારી નિંદનું અલ્પ-વિરામાંવું!

જટિલ ગુંથણી
મારા વિચારોની મજબુત-રચી …
તે મારા વિચારોમાં
એક્મય થઈને ગૂંથાય
જેને સૂર્ય પ્રકાશ
પણ અભેદ ભાસે …

મારી અરજ છે
ફકત મહિના-સમય માટે
સાથ આપ મારી નિંદને
તારા સ્વપ્ન-વિચાર મારા એક-રસ થવા
સ્વપ્નો-વિચારોને
હકીકત સ્વરૂપ આપવા
મારા મનને ગુંથી રહ્યો હું સ્વપ્નો મહી!!! …..

– જયેન્દ્ર આશરા …2013.08.09…

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s