Aside

Image

:::…”દી શહીદો નો”…:::

દી શહીદો નો
દેશ-દાઝ છું શોધું
ગિદ્ધ નેતામાં
***
તોડવા કાજે
નાગરિક કાયદા
દેશ આઝાદ
***
હક્ક માણીને
દેશાહિતે ની:સ્પૃહી
પ્રજા ફરજે
***
પછાત પ્રજા
પરિવાર વાદમાં
કુંઠિત સત્તા
***
“વોટ” પ્રદાને
રાજકીય અંધેર
“નોટા”** ઉપાય?

** “નોટા” = NOTA = None Of The Above selection while voting.

– જયેન્દ્ર આશરા …2014.03.23…

Aside

Image

:::… તિરાડોમાં “ઘા” સાચવ્યા…:::

” …”ઘાવ” શું છે?
ના હતી ખબર,
અમે સાંત્વના એ સમજાવ્યા
માની જશે તેઓ કાલે,
ફોસલાવીને એમ
ઘાવ કોતરાવ્યા 

સમજ્યા વગર
તેમની સંવેદનાઓની
અભિવ્યક્તિઓ જોને
તેમનાં તિરસ્કારે
“ઘાવ”થી સજાવ્યા
ખુદનાં ના-સમજ દિલને

તે જે-ને પણ
સ્વયમને ગમતા સબંધોને
રીસાયકલ કર્યા 
જાણે દિલ-નાં-હજાર-ટુકડા
સાંધી તિરાડોમાં
“ઘાવ” સાચવ્યા…”

– જયેન્દ્ર આશરા  …2014.03.18…

:::…Colorful Rhythmic Jungle Fire…:::

Image

:::…Colorful Rhythmic Jungle Fire…:::

Waiting For The Drums-Beat
With A Colorful Sequence
Observing The Fiery – Orange Lily 
In The Valley Of Your Bosoms

Convert The Green Meadows
Merge To A Florescent Sky’s-Blue
Where Her Red-Love Exist
To Let Me Drink From The Pink-Lips.

Present Me The Best Trumpeter
Plant A Decorated 
Rainbow-Colored Umbrella 
At The Colorful-Fair

As A Chili Pot Boiling
Red-Skirt’s Border Circularly-Swings 
With The Rhythm Of 
The Drum And Her Swaying Hips

Convert All The Plain Simplicity
In To A Hyperbolic Color Of Fountain
As I Perceive All Festive Colors
In Her Pink Dewed-Eye 
With A Blue Long Eyelashes

Highly Adoring 
The Curve Sculpted Figure 
That The God Sourced To Dance 
On The Rhythm Of The Colors

Elements With 
The Folk Music
Adding The Earthy Colors
A Euphoric Dance Movements

The Rhythmic Colorful Experience 
May Intoxicate 
To Inject A Colorful Memory
That Engraves A Memento Of Her. 

– Jayendra Ashara …2014.03.16…

:::…Rewind Mode પર…:::

Image

:::…Rewind Mode પર…:::

“Rewind Mode પર
મન-Remote
……શોધે તે
આલિંગન-આશ્લેષનો
મુગ્ધાક્ષી-Cat સંગ
The First Encounter  સો ……

ચક્ષુ-પટલ Monitor
Flicker થતું
તે  સિહણાક્ષીની
કાતિલ-આંખોની કટાર
મુઝ હૃદયે
Sweet-Pain Memento ધરે  …

માદક Mesmerizing
Lavender Fragrance
નાસિકે આલ્હાદક
તરબતર પ્રસ્વેદ
આલિંગનિત માદક ક્ષણોનો
Ecstasy Goose Bumps ઉન્માદે  …

Down The Memory lane
તે Rosy-Lips પાંખડીઓ
નો French-Kiss આસ્વાદ
કરાવી રહ્યો
સમગ્ર ઇન્દ્રિયોને
અનુભવ દિલ-ફાડ
Romantic Retro Love નો

– Jayendra આશરા  …2014.03.08…