:::…પુરુષત્વ એટલે વિશ્વ-શાંતિ કેમ નહિ?…:::

Image

:::…પુરુષત્વ એટલે વિશ્વ-શાંતિ કેમ નહિ?…:::
.
તારો દબદબો જો હોય ફક્ત “Y” Chromosome નો …
તો “Estrogen” શું કરે છે ત્યાં ઓહ અર્ધનારેશ્વર?

હોય બહુ ઘમંડ તને તારા “Testosterone” તાકાતનો
તો ત્યાં તે “સ-સ્તન” પ્રાણીની નિશાનીઓ શું કરે છે?

હોય ખરેખર જો તું Global-Warrior સ્નાયુ-બદ્ધ “પુરુષ”
તો વિશ્વ-સુરક્ષા કાજે Atomic-Bomb બનાવે-જ છે કેમ?

બહુ ઢોળ્યો ઘમંડ તારા “Testosterone” વર્ચસ્વનો
શાંતિ સ્થાપન કર “X”Chromosome નાં અસ્તિત્વે
.
નોંધ : આ એક વિચાર-શ્રુંખલા છે … કવિતા નથી …
.
– જયેન્દ્ર આશરા …2014.04.04…

Advertisements

One thought on “:::…પુરુષત્વ એટલે વિશ્વ-શાંતિ કેમ નહિ?…:::

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s